વેજી. બુના
ગ્રેવી:
- ટમેટું 1 નંગ
- ડુંગળી,1 નંગ
- કાજુ, 7 થી 8
- લસણની કળી 5 થી 6
- દહીં, , 3 ટેબલસ્પૂન
- લીલા મરચાં, 2 નંગ
- આદું,
- બાફેલા ગાજર, ફણસી,વટાણા 1 1/2 કપ જેટલાં
- મોળો માવો 50 ગ્રામ
- કોથમીર,
ગ્રેવીની રીત:
- ઉપરની બધી સામગ્રીમાંથી બાફેલાં શાકભાજી, મોળો માવો અને કોથમીર સીવાયની સામગ્રી મિક્સર જારમાં લઇ વાટી લેવી. ગ્રેવી તૈયાર છે.
- હવે એક કઢાઈમાં તેલ અને બટર મૂકો
- ઉપરની ગ્રેવી ઉમેરી તેલ છુટું પડે ત્યાં સુધી સાંતળો,
- તેમાં હળદર, મરચું, ધાણાજીરું, મીઠું, પાણી, બાફેલાં શાકભાજી (ગાજર, ફણસી, વટાણા)ઉમેરો,
- ખાંડ નાખો, અને મિક્સ કરો.
- છેલ્લે માવો, અને કિચનકિંગ મસાલો નાંખી ઢાંકી 2 મિનીટ ચઢવા દો. અને સર્વ કરો.
![](https://fd681cd3a0a40380ca85-667b5de929945cccc984187d6da5be32.ssl.cf1.rackcdn.com/icon/logos_white/l8tC5-bUthxF3+V5ZajY/WhatsApp_Logo_2.png)
No comments:
Post a Comment