Search This Blog

Showing posts with label બુના. Show all posts
Showing posts with label બુના. Show all posts

Thursday, 11 June 2015

Vegitable Buna



વેજી. બુના                
                                  

         ગ્રેવી:   
  1. ટમેટું 1 નંગ
  2. ડુંગળી,1 નંગ 
  3. કાજુ, 7 થી 8
  4. લસણની કળી  5 થી 6  
  5. દહીં, , 3 ટેબલસ્પૂન  
  6. લીલા મરચાં2 નંગ
  7. આદું
  8. બાફેલા ગાજર, ફણસી,વટાણા 1 1/2 કપ  જેટલાં 
  9. મોળો માવો 50 ગ્રામ
  10. કોથમીર,

          ગ્રેવીની રીત: 
  1. ઉપરની બધી સામગ્રીમાંથી બાફેલાં શાકભાજી, મોળો માવો અને કોથમીર સીવાયની સામગ્રી મિક્સર જારમાં લઇ વાટી લેવી. ગ્રેવી તૈયાર છે.

  1. હવે એક કઢાઈમાં તેલ અને બટર મૂકો 
  2. ઉપરની ગ્રેવી ઉમેરી તેલ છુટું પડે ત્યાં સુધી સાંતળો,  
  3. તેમાં હળદર, મરચું,  ધાણાજીરું, મીઠું, પાણી, બાફેલાં શાકભાજી (ગાજર, ફણસી, વટાણા)ઉમેરો
  4. ખાંડ નાખો, અને મિક્સ કરો.
  5. છેલ્લે માવો, અને કિચનકિંગ મસાલો નાંખી ઢાંકી 2 મિનીટ ચઢવા દો. અને સર્વ કરો.
= window.adsbygoogle || []).push({});