ક્રીમ સલાડ
સામગ્રી :
- ક્રીમ 500 મિલિ.
- દૂધ 100 મિલિ.
- ખાંડ 50 ગ્રામ
- સફરજન
- પાઈનેપલ
- ચીકુ
- કેળાં
- ચેરી
- વેનીલા
- 50 ગ્રામ વેનીલા આઇસક્રીમ
રીત:
- દૂધ ગરમ કરી ખાંડ નાંખી ઠંડુ કરવું.
- થાળું દૂધ ક્રીમમાં મિક્સ કરી ફ્રુટ સમારીને નાંખવાં
- વેનીલા આઈસ્ક્રીમ ઉમેરવો.
- (500 મિલિ ક્રીમ હોય તો 1 કિલો ફ્રુટ જોઈએ).

No comments:
Post a Comment