ફ્રુટસલાડ
સામગ્રી:
- દૂધ 1 લિટર
- કસ્ટર્ડ પાવડર 1 ટેબલસ્પૂન
- ખાંડ 100 ગ્રામ
- લીલી દ્રાક્ષ 100 ગ્રામ
- કેળાં
- સફરજન
- ચીકુ
- હાફૂસ કેરી 250 ગ્રામ
- ક્રીમ
- આઈસક્રીમ
- કેસર
- તપેલીમાં બધી બાજુએ ઘી લગાડી દૂધ ગરમ કરવા મુકવું.
- બીજા વાસણમાં ઠંડા દુધમાં કસ્ટર્ડ પાવડર ઓગાળી તેને ગરમ ઉકળતા દુધમાં નાંખવું. નીચે ચોંટશે માટે સતત હલાવવું.
- ખાંડ નાંખવી.
- દુધને બે ઉભરા આવે એટલે નીચે ઉતારી ઠંડું થવા દેવું.
- બધાં સમારેલાં ફળ તેમાં નાંખવા.
- આઇસક્રીમ અને ક્રીમ ઓપ્શનલ છે.
- જો કેસર આઇસક્રીમ લઈએ તો કલર અને ટેસ્ટ બંન્ને આવી જશે.
![](https://fd681cd3a0a40380ca85-667b5de929945cccc984187d6da5be32.ssl.cf1.rackcdn.com/icon/logos_white/l8tC5-bUthxF3+V5ZajY/WhatsApp_Logo_2.png)
No comments:
Post a Comment