સુખડી
સામગ્રી:
- ઘઉંનો લોટ 250 ગ્રામ
- ઘઉંનો જાડો લોટ 3 ટીસ્પૂન
- ઘી 250 ગ્રામ
- ગોળ 200 ગ્રામ
- ઘઉંનો ઝીણો લોટ 1 વાડકી
- ઘઉંનો જાડો લોટ 1 ચમચી
- ગોળ સમારેલો 1 વાડકી
- ઘી 1 વાડકી
- કઢાઈમાં ઘી ગરમ થવા મુકી તેમાં ઘઉંનો ઝીણો અને જાડો લોટ નાંખવો.
- ધીમા તાપે આછો ગુલાબી રંગનો શેકવો.
- શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી નીચે ઉતારી સમારેલો ગોળ ઉમેરી સતત હલાવીને મિક્સ કરવું.
- થાળીમાં એકસરખું પાથરીને વાડકી વડે ઘસીને પાથરી દેવું.
- ગરમ હોય ત્યારેજ કાપા કરી દેવા.
![](https://fd681cd3a0a40380ca85-667b5de929945cccc984187d6da5be32.ssl.cf1.rackcdn.com/icon/logos_white/l8tC5-bUthxF3+V5ZajY/WhatsApp_Logo_2.png)
No comments:
Post a Comment