ઓરીઓ બિસ્કીટ આઈસક્રીમ
- વ્હીપીંગ ક્રીમ 1 કપ,
- દૂધ 1 કપ,
- ઓરીઓ બિસ્કીટ 4 થી 5 ટુકડામાં
- મિલ્ક પાવડર 1/4 કપ
- દળેલી ખાંડ 1/4 કપ
- કન્ડેન્સ્ડ મિલ્ક 1/4 કપ
- વેનીલા એસેન્સ 2 ટીંપા (ઓપ્શનલ)
- બાઉલમાં વ્હીપીંગ ક્રીમ લઇ તેને બીટર વડે બીટ કરો.
- તેમાં દૂધ, દળેલી ખાંડ,મિલ્ક પાવડર, કન્ડેન્સ્ડ મિલ્ક, અને ઓરીઓ બિસ્કીટ ઉમેરી ચમચા વડે મિક્સ કરો
- છેલ્લે વેનીલા એસેન્સ ઉમેરી મિક્સ કરો.
- (બિસ્કીટ ઉમેર્યા પછી ખુબ હલાવવું નહિ. વધારે હલાવવાથી બિસ્કીટ નો બારીક ભૂકો થઇ જશે.)
- ફીજમાં 6 થી 7 કલાક ઠંડુ થવા મુકો.
- બહાર કાઢી સર્વ કરો
![](https://fd681cd3a0a40380ca85-667b5de929945cccc984187d6da5be32.ssl.cf1.rackcdn.com/icon/logos_white/l8tC5-bUthxF3+V5ZajY/WhatsApp_Logo_2.png)
No comments:
Post a Comment