દૂધપાક
સામગ્રી:
સામગ્રી:
- દૂધ 1 લીટર
- ચોખા 1 ટીસ્પૂન (ઈચ્છા મુજબ )
- 100 ગ્રામ ખાંડ
- બદામ
- પીસ્તા
- ચારોળી
- ઈલાયચી
- જાયફળ
- કેસર
- તપેલીને અંદરથી બધી બાજુએથી ઘી વળી કરી તેમાં દૂધ રેડી ગરમ કરવા મુકવું
- હલાવતા રહેવું જેથી ચોંટે નહીં
- બરબા ઉકલે એટલે ચોખા ધોઈ, લુછીને નાંખવા.
- ચોખા ચઢી જાય પછી ખાંડ નાંખવી.
- બરાબર ઉકળે અને સહેજ કલર બદલાય એટલે ઉતારી લેવું
- બદામ પિસ્તાની કતરણ કરીને નાંખવી.
- ઈલાયચીનો ભૂકો અને ચારોળી નાંખવી.
- જાયફળનો ભૂકો અને કેસર ઓગળીને નાંખવું
- હુંફાળો દૂધપાક સર્વ કરવો.
![](https://fd681cd3a0a40380ca85-667b5de929945cccc984187d6da5be32.ssl.cf1.rackcdn.com/icon/logos_white/l8tC5-bUthxF3+V5ZajY/WhatsApp_Logo_2.png)
No comments:
Post a Comment