It's providing "Rasoi" recipes in Gujarati language. Cooking food recipes to get in Gujarati. Cooking Ingredients measurements in Gujarati, Rajsthani, South Indian,Punjabi, Chinese, Sizzlers, and Traditional types of vegetarian foods and Breakfasts.
2 ટેબલસ્પૂન ચણાનો ઝીણોલોટ (ઓપ્શનલ છે ન લેવો હોય તો ન લેવો), મીઠું, ચપટી હળદર, ચપટી ખાવાનો સોડા (સાજીના ફૂલ), 2 ટેબલસ્પૂન મોળું દહી,2 ટેબલસ્પૂન તેલ, 2 ટેબલસ્પૂન ઘી (તેલ ને બદલે
એકલુંઘી પણ લેવાય), 1 ટીસ્પૂન આખાધાણા હાથથી મસળીને લેવા,
બધું બરાબર મિક્સ કરી પાણી થી ભાખરીની કણક જેવો
કણક તૈયાર કરો,
કણકને હલકા હાથે જ મસળવો બહુ દબાવવો નહિ,
તેમાંથી ગોળ
લાડુબનાવીને વચ્ચે ખાડો કરીબાટી તૈયાર કરવી. હવે ગેસ ઉપર ક્લાડુંઅથવા તવી મૂકી તેના ઉપર લોટ ચાળવાની અથવા
કોઇપણ તારની ચારણી ઉંધી મૂકી તેના પર બાટી મૂકી બુજારું ઢાંકવું
વચ્ચે
વચ્ચેફેરવતા રહીને લગભગ 10 મિનીટ સુધી
શેકીને લાલાશ પડતી શેકવી.
શેકાઈ જાય પછી તેને સહેજ ભાગી ન જાય એરીતે દબાવીનેએક ઘી ભરેલા બાઉલમાંમુકવી,