It's providing "Rasoi" recipes in Gujarati language. Cooking food recipes to get in Gujarati. Cooking Ingredients measurements in Gujarati, Rajsthani, South Indian,Punjabi, Chinese, Sizzlers, and Traditional types of vegetarian foods and Breakfasts.
Search This Blog
Showing posts with label Mango. Show all posts
Showing posts with label Mango. Show all posts
Saturday, 6 February 2016
Mango Delight
Tuesday, 21 July 2015
Mango Ice Cream
મેંગો આઈસક્રીમ
સામગ્રી:
- વ્હીપીંગ ક્રીમ 3/4 (પોણો) કપ
- મેંગો પલ્પ 3/4 કપ
- દળેલી ખાંડ 1/4 કપ
- મિલ્કપાવડર 1/4 કપ
- દૂધ 1/2 કપ
- બાઉલમાં વ્હીપીંગ ક્રીમ લઇ બિટર વડે બીટ કરો એકદમ હલકું થઇ જશે
- વ્હીપ થઇ જાય પછી એમાં દળેલી ખાંડ, મેંગો પલ્પ, દૂધ, મિલ્ક પાવડર ઉમેરી ચમચા વડે હલાવી લો.
- ફીજમાં 6 થી 7 કલાક સેટ થવા મુકો.
- સેટ થાય પછી સર્વ કરો
Subscribe to:
Posts (Atom)
