It's providing "Rasoi" recipes in Gujarati language. Cooking food recipes to get in Gujarati. Cooking Ingredients measurements in Gujarati, Rajsthani, South Indian,Punjabi, Chinese, Sizzlers, and Traditional types of vegetarian foods and Breakfasts.
Search This Blog
Showing posts with label Methi no Masalo. Show all posts
Showing posts with label Methi no Masalo. Show all posts
બીજી કઢાઈમાં ૩૦ થી ૩૫ ગ્રામ મીઠું શેકો, (મીઠું શેકવાથી ભેજ ઉડી
જશે)
દીવેલ નો ગેસ બંધ કરી એક
બાઉલમાં મેથીના કુરિયા ૧૫૦ ગ્રામ લઇ
તેમાં વચ્ચે ખાડો કરી 1 ટેબલસ્પૂન હિંગ, ૪ નંગ લાલ સુકા મરચાં વચ્ચે
જ મૂકી તેનીઉપર ગરમ દીવેલ રેડો, હલાવી દો
ગરમ જ ઢાંકી ને 2 મિનીટમૂકી રાખો.
હવે
તેને હલાવીને તેમાં મીઠું ઉમેરો.
૧૫૦ ગ્રામ લાલ કાશ્મીરી મરચું ઉમેરો.(મેથીના કુરિયા જેટલું જ મરચું લેવાય,)હલાવો અને તેને રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી ઠરવા દો. બીજે દિવસે બરણીમાં
ભરવું.